સૂચના

" Welcome in our SAMBHAV SURAT......."

Notice

"This blog is under construction ...... બ્લોગના અપડેટનું કામકાજ ચાલુ છે.... "

NOTICE

Be Someboday don't be Everybody

Friday, June 29, 2018

॥   संभव   ॥
                                                                                       राष्टार्थे वर्धनम् प्रज्ञा 


સેવાવ્રતી બનવા આમંંત્રણ 

શું તમને સેવાને એક વ્રત તરીકે લેવામાં રસ છે ?

શું તમને વાંચન - લેખન - ચિંતનમાંં રસ છે ? 

શું તમે Self Motivation - Self Inspiration ધરાવો છો ?

શું તમને યુવાનોમાં મૂલ્ય અને ઉચા ધ્યેય માટે ઉત્સાહિત કરવામાં રસ છે ?

શું તમે દિવસમાં અમુક સમય સેવાભાવથી આપી શકો છો ?

તો
આવો અમે અમારી ટીમમાં જોડાઓ...

રૂબરૂ મળવાનો સમય  સાંજે 4:00 થી 6:00

                 સંભવ

નેતૃત્વ અને શ્રેષ્ઠ પ્રશિક્ષણ કેન્દ્ર

ડૉ. આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ, ચોકસીની વાડી પાસે, સુરત - 9  

હિમાંશુભાઇ ભટ્ટ              9998950148

બિપીનભાઇ ત્રિવેદી         9825392669

કાળીદાસભાઇ પટેલ         9427820678